Siri ઍક્ટિવેટ કરો

માત્ર “Hey Siri ” કહો અથવા :

  • Face ID સાથેના iPhone પર : સાઇડ બટન દબાવો અને હોલ્ડ કરો પછી તમારી વિનંતી કરો.

  • હોમ બટન સાથેના iPhone પર : હોમ બટન દબાવી અને હોલ્ડ કરો પછી તમારી વિનંતી કરો.