કંટ્રોલ સેંટર ખોલો

  • Face ID સાથેના iPhone પર : સ્ક્રીનના ઉપરના-જમણા ખૂણાથી નીચે સ્વાઇપ કરો.

  • હોમ બટન સાથેના iPhone પર : સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો.