Apple Arcade માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો

  • iOS 13 સાથે iPhone

  • iPadOS 13 સાથેનું iPad

  • macOS 10.15 સાથેનું Mac

  • tvOS 13 સાથેનું Apple TV

નોટ : હાર્ડવેર અને સોફ્ટવેર સુસંગતતા આધારે તમામ ડિવાઇસમાં Apple Arcade ગેમની ઉપલબ્ધતા બદલાય છે.